સ્વપ્ન:અંત (ભાગ - ૨)

  • 1.9k
  • 1
  • 851

"સ્વપ્ન:અંત " [ભાગ - ૨] ૨૫ મિનિટ થઈ ગયા પછી પવનની ગતિ થોડી ઓછી થઈ. જ્યારે આકાશ થોડું સાફ થયું ત્યારે બધા નિશા ને શોધવા લાગ્યા પણ નીચે ખાઈ માં કઈ દેખાયું જ નઈ. આ ઘટના બાદ બધા જ વિદ્યાર્થીઓ ને ઘરે રવાના કરવામાં આવ્યા અને પ્રિન્સિપાલ ની મદદ થી પોલીસ ને જાણ કરાઇ. હવે ત્યારબાદ સૌથી મહત્વ અને અઘરું કાર્ય હતું નિશા ના ઘરે આ વાત જણાવવાનો... નિશા ના ઘરે તો જાણે આભ ફાટ્યું. ઘર ના પરિવાર માટે એમની રાજકુમારી નિશા ના આવા સમાચાર એ દુઃખ ના દરિયા માં ડૂબડ્યા જેવું હતું... પરિવારજનો તરત જ સાપુતારા