સનમ તમારી વગર - 4

  • 4.5k
  • 1.9k

(આપણે જોયું કે પ્રિયા ને કંપની તરફ થી ગાડી તેડવા આવે છે ને તે જાય છે ત્યાં જ તે ગાડીમાં જ સપના ઓ માં ખોવાય જાય છે ને કમ્પની આવતા તેમનો ડ્રાઈવર તેમને કહે છે કે મેડમ કંપની આવી ગઈ.) હવે આગળ, પ્રિયા ગાડી માંથી ઉતરે છે ત્યાં તે જોવે છે કે ઓફીસ નો બધો સ્ટાફ ત્યાં પહેલે થી જ હાજર હોય છે અને તેમના સર પણ, તે જોતા પ્રિયા ગભરાઈ જાય છે અને તેમને એમ થાય છે