લવ બ્લડ - 9

(83)
  • 4.7k
  • 9
  • 2.7k

લવ બ્લડપ્રકરણ-9 દેબુની બાઇક પાછળ રીપ્તા બેસી ગઇ અને દેબુ મનેકમને રીપ્તાને લઇને નીકલ્યો એની બુક્સ રીપ્તાને પકડવા આપી દીધી. એ લોકો આગળ બધી રહ્યા હતાં અને ત્યાં આગળ રોડરોમીયો જેવા છોકરાઓ બાઇક પર કરતબ બતાવતાં રેસ કરતાં ટ્રાફીકને હેરાન કરતાં આગળ વધી રહેલાં દેબુની નજર પડી એણે પોતાની બાઇક સાચવીને સાઇડમાંથી કાઢી આગળ વધવાનાં પ્રયત્ન કર્યો તો એમાંથી એક બાઇક વાળાને શું તોફાનનું શૂરાતન ચઢ્યું એણે દેબુની બાઇકની પેરેલલ ચલાવી એને ડ્રાઇવ કરતાં ના ફાવે એમ ચલાવવા લાગ્યો. દેબુ પોતાની બાઇક સાચવીને કાઢી સ્પીડ વધારીને આગળ નીકળી ગયો એને નાહકનું ઝગડામાં પડવું નહોતું પરંતુ એ બાઇકવાળાં ફરીથી સ્પીડ કરીને