હાલ્ફ પેન્ટીગ - 4

  • 2.4k
  • 1
  • 1k

તમે અત્યાર સુધીમા વાંચ્યું . અનન્યા ની પુસ્તક હાલ્ફ પેન્ટીગ આજ કાલ ખુબ ચર્ચા મા હતી. એના માટે સેફાલી ઈન્ટરવ્યુ લેવા માટે આવી હોય છે. સેફાલી હાલ્ફ પેન્ટીગ નુ સાચુ રહસ્ય જાણવા ની કોસીસ કરતી હોય છે. અનન્યા એના બર્થડે પાર્ટીની વાત કરતી હોય છે.‌ રેહાન કંઈક સરપ્રાઈઝ આપવા નો હોય છે. હવે આગળ .......@@@@@@@@@@@@@@@@@@@@@@અનન્યા કહે છે સેફાલી ને ." તમારી જેમ મને ભી જાણવા ની ઈચ્છા થતી હતી. કે રેહાન મને એવુતે શું ગીફ્ટ આપવા નો છે ? " હું ડિ-જે ક્લબ મા પહોંચી ગય હતી . મારા પહેલા મારા બધાજ મિત્રો ડિ-જે ક્લબ મા પહોંચી ગયા હતા. જેવી હું