સપના અળવીતરાં - ૬૧

(23)
  • 2.8k
  • 3
  • 663

"આમ જ માર્યુ હતું ને એને પણ? વીંટી અંદરની બાજુ રાખીને... ""હેં? "દાનિશ અવાક્ થઈ ગયો. મેકવાનની માહિતી મેળવવા એની છોકરીને ઉઠાવી તો લીધી, પણ તે ટસની મસ થતી નહોતી. વારાફરતી બધાએ કોશિશ કરી લીધી, પણ કોઇ રિઝલ્ટ ન મળ્યું એટલે તેનો પિત્તો ગયો. એકદમ ગુસ્સામાં તે ગયો હતો એ છોકરી પાસે. આજે પણ એકદમ ઝીણામાં ઝીણી વિગત તેને યાદ હતી એ મુલાકાતની. કેવી રીતે પોતે રૂમમાં એન્ટર થયો, કેવી જોરથી દરવાજો પછાડીને બંધ કર્યો, એ ખુરશીને ઘસડવાનો અવાજ અને પોતાના ચહેરા પર ધારણ કરેલ કઠોરતા... બધુ ભેગા મળીને એક્ઝેટ એવોજ માહોલ સર્જાયો હતો જેવો તે ઇચ્છતો હતો. એ છોકરીના