તરસ પ્રેમની - ૧૮

(52)
  • 5.2k
  • 6
  • 2k

રોહીત:- "મેહા હું તને ઘરે મૂકવા આવું છું."મેહા:- "હું જતી રહીશ."રોહીત:- "ના હું મૂકવા આવીશ."Oh God આ રોહીત તો મારી પાછળ જ પડી ગયો છે. મેહા ફરી ચાલવા લાગી. ત્યાં જ મેહાની સામે RR આવતો દેખાય છે. મેહાને હાશ થાય છે. RR:- "Hi મેહા."RRને જોતાં જ મેહા RRને ગળે વળગી પડવાની હોય છે. પણ પોતાની જાત પર કંટ્રોલ રાખે છે. મેહા:- "Hi RR."મેહા મનોમન કહે છે "RR તને ખબર નથી તને જોતાં જ હું કેટલી ખુશ થઈ છું તે."RR:- "Hi રોહીત. ડીનર ડેટ પર આવ્યાં હતા?"રોહીત:- "હા."RR:- "તો મેહાને મૂકવા જાય છે. ઑકે મૂકી આવ."મેહા મનોમન કહે છે "RR શું કરે છે. મને