નેહાની પરીનો સારંગ - 1

  • 3.9k
  • 3
  • 1.8k

સારંગ "જો એ લોકો બહુ જ ખતરનાક છે! હું નથી ચાહતો કે તારી જાન ને ..." એ રડમસ હતો વાત પૂરી ના કરી શક્યો. ????? સારંગ ભટ્ટ એ શહેરના નામચીન બિઝનેસમેન માં એક હતા. એમને બહુ જ ઓછા સમયમાં બિઝનેસ મેનેજમેન્ટ કમપ્લિટ કરી એમના ફાધર ની સાવ તળિયે બેસેલી કંપની ને આસમાન પર લાવી દીધી હતી. યુવાન હોવાના નાતે એમનામાં જોશ અને જુસ્સો પણ ખૂબ જ હતો. શુરુઆત ના સમયથી જ એમને રાતો ના રાત ઉજાગરા કરી ને ફોરેન કંપની નેં માટે પ્રેઝન્ટેશન તૈયાર કરી દીધા હતા. સૌ એમના કામ થી બહુ જ ખુશ હતા. એક દિવસ એના ઑફિસમાં એક