હિંમત તો તું કર આજે

(49)
  • 6.5k
  • 2
  • 1.3k

નમસ્કાર મિત્રો, મ્હારી કવિતાના પુસ્તકોને આપ વાચકમિત્રો દ્વારા ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે.જેના આધારે વિવિધ કવિતાઓને હું પુસ્તક રૂપે આપના સમક્ષ રજૂ કરું છું.મારા અત્યાર સુધીના પુસ્તકો આ મુજબ છે:- "દિગ્વિજયી કવિતાઓ" "કાશ..." "ભવ્ય ગઝલ" આ ત્રણેય પુસ્તકોના આપના સારા પ્રતિભાવોમાં કારણે હું ચોથું પુસ્તક "તું હિંમત તો કર" લઈને આપની સમક્ષ ઉપસ્થિત થયો છું...