પ્રેમ તો પ્રેમ છે.

(12)
  • 2.4k
  • 943

આટલા બધા વર્ષોની અતૂટ એવી લાગણીઓ, વિશ્વાસ અને સબંધ પર પાણી ફરી વળ્યું, જે ક્યારેય નહીં પૂરો થાય એ પ્રેમ હવે બંનેને કોતરી રહ્યો હતો, મન ઉદાસ, નિસ્વાર્થ પ્રેમ હવે સ્વાર્થી બની ગયો, પ્રેમના બદલે નફરત જાગવા લાગી. અને આ બધું જ વિચારીને હેની ખૂબ જ રડી રહી હતી. દિલથી સબંધ નિભાવતી હતી, પ્રેમ પર ખૂબ જ ભરોસો હતો, માટે વાંક વિના પણ રડીને તેની દુનિયા.. તેના પ્રેમ રવિને મનાવવાની કોશિશ કરી રહી હતી. વારંવાર મેસેજ અને કોલ કરવા પર પણ રવિ તેને ઇગ્નોર જ કરતો રહ્યો, હેની માત્ર આ આટલો તેમનો જૂનો સબંધ તોડવાનું કારણ જ