હું અને મારા અહસાસ - 3

  • 4.3k
  • 6
  • 1.8k

હું અને મારા અહસાસ ભાગ -૩ લોકડાઉન થીપૃથ્વી પરવસંત ઋતુનું આગમન થયું છેહવા શુધ્ધ,ઝાડ પાન નવપલલિત,આકાશ ભૂરું અને સુંદરદેખાય છે. ******************************************** માનવ પશુઓ - પંખીઓને પાંજરામાં પુરીપોતે બેલગામઘોડા નીજેમ દોડવામાંડ્યું હતુંતેના આ પ્રતાપમાનવ પીજરામાં અનેપશુઓ - પંખીઓખુલ્લા આકાશનીચેખુશખુશાલવિહરી રહ્યાં છે.******************************************** કહેલા શબ્દોકરતાંના કહેલા શબ્દોનીઅસર વધારેથાય છે ******************************************** જીવન નાઅંતિમપડાવ નીજાણ દરેક ને છેને છતાંજિંદગીભરભાગંભાગ કરીજીવવા નીઅદ્વિતીય પળોગુમાવી દે છે. ******************************************** માં - બાપનાપ્રેમની કોઈકીમતના આંકીશકાય. ******************************************** જિંદગી અજનબી બની ગઈ છે,બંદગી અજનબી બની ગઈ છે. ચારે બાજુ કહેર વર્તાય છે,માંદગી અજનબી બની ગઈ છે. ચાર દિવાલો ની વચ્ચે આજે,સાદગી અજનબી બની ગઈ છે.૧૪-૪-૨૦૨૦ ******************************************** એક બાળક માટેએનું સર્વસ્વએની દુનિયાપોતાની"માં". ********************************************