વીપશયના :- જિંદગીને જોવાની બીજી નવી પદ્ધતિ

  • 2.2k
  • 854

લાઈફ લેસન ફ્રોમ :- વીપશયના સાધના વીપશયના એટલે જિંદગીને જોવાની બીજી નવી રીત. વીપશયના એટલે એક અલગ અનુભવ. વીપશયના એટલે આત્મા સાથેનો સંવાદ. વીપશયના એટલે શરીરને મન સાથે જોડવાની પદ્ધતિ. વીપશયના એ આશરે આજ થી ૨૫૦૦ વર્ષ જૂની એક સાધના છે. જેમાં ભાગવાન બુદ્ધ કંઈ રીતે બુદ્ધત્વ પ્રાપ્ત કર્યું હતું.તે રીત વીપશયનામા સાધકો ને શીખવાડવામાં આવે છે. વર્ષો જૂની આ ક્રિયાનુ ઉદગમ સ્થાન ભારતમાંજ હતું. પરંતુ આ સાધનાને ઘણા લોકો એ ધર્મ સાથે સાંકળી લીધી. જેથી તેનુ અસલી રૂપ ભારતમાંથી લુપ્ત થઈ ગયુ હતું. પરંતુ ભારતદેશની બાજુનો નાનકડો એવો બર્મા નામના દેશ મા અવિદ્યા ગુરુ-શિષ્ય પરંપરા મુજબ ચાલતી રહી અને તેનુ મૂળસ્વરૂપ સચવાતુ રહ્યું હતું. આ