મિત્રો , જય શ્રી કૃષ્ણ.... આજે હું આપ સૌ સમક્ષ એક એવી વાત રજૂ કરવા જઈ રહ્યો છું... જે આપ લોકોએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. મારી આંખ આજે વહેલી સવારે ખુલી ગઈ.... મારા ઓશિકાની પાસે રાખેલા મોબાઇલને હાથમાં લઈ અને મેં મોબાઈલમાં ટાઈમ જોયો. સવારના પાંચ વાગ્યા હતા. મેં મોબાઈલ ચાર્જ કરવા મૂક્યો. ફરી પાછો પથારીમાં પડ્યો. હવે એક વાર આંખ ખુલ્યા પછી દેખીતું છે એમ થોડી કંઈ ઊંઘ આવી જાય? અમે ચાર પાંચ મિત્રો લુડો ગેમનાં ખૂબ શોખીન. આપ લોકોએ પણ લુડો ગેમ રમી જ હશે અથવા એમના વિશે સાંભળ્યું હશે. મિત્રો આજે લુડો