અવળાં તૂત

(11)
  • 2.2k
  • 3
  • 775

*અવળાં તૂત*. વાર્તા... ૨૬-૧-૨૦૨૦ આ જીવનમાં બધું જ શક્ય છે. એવી કોઈ વાત કે વસ્તુ નથી જે આજના માણસો ના કરી શકે...બસ તમારી ઈચ્છા શક્તિ અને પ્રયત્ન મજબૂત હોવા જોઈએ... અને દુનિયાની આંખમાં ધૂળ નાખતા જેને આવડતું હોય એ શ્રધ્ધા ના નામે પોતાના મોજશોખ પૂરા કરીને લાલીયાવાડી ચલાવે છે અને અવળાં તૂત કરે છે... ઘરનાં જ ભૂવા અને ઘરનાં જ જાગરીયા ( ડાકલાં વગાડનાર ) હોય... તો કોઈ સાચી વસ્તુ નો તાગ મેળવી જ ના શકે... આ વાત છે ગુજરાત ના એક નાનાં ગામડાં ની...... મોહન ભાઈ ફોજમાં થી ઘણા લાંબા સમય પછી પોતાના ગામ આવે છે.. અને જુવે છે