વ્હાલનું અક્ષયપાત્ર -પુસ્તક સમીક્ષા

  • 6.7k
  • 2
  • 1.8k

વહાલનું અક્ષયપાત્ર પુસ્તકનું નામ- વહાલનું અક્ષયપાત્રસંપાદન- જીના શેઠ , વીરેન શેઠપ્રકાશકનું નામ- સંસ્કાર સાહિત્ય મંડળ આવ્રુતિ- પ્રથમ આવ્રુતિ-2019 કિમત-અમુલ્ય વહાલનું અક્ષયપાત્ર ‘વહાલનું અક્ષયપાત્ર’ શીર્ષકજ એવું છે જે આપણને પરાણે વ્હાલું લાગે અને જાણે કોઈ વડિલની છત્રછાયામાં સુરક્ષિત હોઈએ અને તે આપણી ઉપર વ્હાલથી હાથ ફેરવે તેવો ભાવ વ્યકત થાય છે. આ પુસ્તક શ્રી હરેશભાઈ ધોળકિયાનાં સંસર્ગમાં આવેલ વ્યકિતઓનાં વર્ણવેલાં અનુભવો છે જે હરેશભાઈ ધોળકિયાનાં જીવનની રૂપરેખા દોરે છે. અનુક્રમણિકામાં મુખ્ય સાત ભાગ પાડેલ છે. શ્રી હરેશભાઈ ધોળકિયાનાં જીવનકાળ્દ દરમિયાન તેમનાં સંપર્કમાં આવેલાં વડિલો, મિત્રો, સ્વ્જનો,કેળવણીકારોનાં શ્રી હરેશભાઈ