અજાણ્યો શત્રુ - 2

(20)
  • 3.3k
  • 2
  • 1.7k

પહેલા ભાગમાં આપણે જોયું કે રાઘવ અને ગુલામ અલી ખાઁ વચ્ચે કોઈ અગત્યની વાત પર હેમ રેડિયો પર ચર્ચા થાય છે અને તેઓ મળવાનું નક્કી કરે છે. બીજી તરફ મિલી પણ ચાઈના જવા નીકળે છે. હવે આગળ...... ****** બીજે દિવસે સવારે ગુલામ અલી કવેટા(પાકિસ્તાન )થી અફઘાનિસ્તાન જવા નીકળ્યો .પહેલા તો તેનો ઈરાદો પાકિસ્તાનના જ કોઈ બંદરથી માછીમારોની બોટમાં ભારત આવવાનો હતો, પરંતુ એ રસ્તો બહુ સેફ નહતો, કેમકે તેમા બન્ને દેશની નેવીનું જોખમ રહેલું હતું, અને તેમા તેની સલામતી જોખમાય એમ હતું. આથી તેને પાકિસ્તાનથી ભારત વાયા અફઘાનિસ્તાન અને ઈરાન થઈને આવવાનું વધુ મુનાસિબ માન્યું. આ રસ્તે આવવામાં સમય વધુ