કૂબો સ્નેહનો - 35

(32)
  • 3.6k
  • 2
  • 1.6k

? આરતીસોની ? પ્રકરણ : 35 ‌દિક્ષાની રૂમ ઉથલપાથલ કરતાં મળી આવેલા પત્રો સામસામે રડી રહ્યાં હતાં. 'મારા અસલી માલિક ક્યાં છે?' એવું બોલીને જાણેકે આમ્માને ફરિયાદ કરી રહ્યાં હતાં.. સઘડી સંઘર્ષની.... ❣️કૂબો સ્નેહનો❣️શિસ્ત અને સંયમના શોરબકોર વચ્ચે જીવી રહેલાં અમ્માના દિલ અને દિમાગ વચ્ચે આજે તંગદિલી વધી ગઈ હતી. રોઈ રોઈને થાકીને ઢગલો થઈ ગયાં હતાં.દિક્ષાને આંખે અંધારા આવી ગયાં હતાં, મગજ શૂન્ય થઈ ગયું હતું, પગ તળેથી જમીન સરકી રહી હતી. અદ્દલ એ દિવસે રોડ વચ્ચોવચ, એ પોલીસ મેનની વાત સાંભળતાં વેંત થયું હતું એવું જ.ભર શિયાળે વાદળો