ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૧૨ (અંતિમ ભાગ)

(24)
  • 4.1k
  • 4
  • 1.7k

ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૧૨ (અંતિમ ભાગ) .....કુશે મારું એ કામ ખુબ ધ્યાનપૂર્વક અને ચતુરાઈથી કર્યું. ઇન્ડિયન ગવર્મેન્ટે તુરંત આના પર પગલા લીધા. એમના કોઈ કમાન્ડો ઓફિસરને મારા દ્વારા આપવામાં આવેલા લોકેશન ઉપર સીક્રેટલી મોકલી આ આખી ઘટના સત્ય છે કે નહિ અને જો છે તો એની માટેની તયારીઓ કેટલી હદે કરવી પડશે એની જાણકારી મેળવી. હવે આગળ... થોડાકજ કલાકોમાં આર્મીના ઘણા બધા જવાનો અને કમાંડો સશસ્ત્ર થઈને ત્યાં આવી ચઢ્યા હતા. મેં PMO ઓફીસે વીડિઓ મોકલ્યો એ સમયથી લઈને આર્મી અહિયાં આવી ત્યાં સુધીમાં, ત્યાં રહેલી તમામ લ