તરસ પ્રેમની - ૧૭

(54)
  • 3.7k
  • 5
  • 1.7k

મેહા:- "RR મને છોડ.""નહીં છોડું. પહેલાં મારો મૂડ તો બનાવી લઉં." એમ કહી RR મેહાની એકદમ નજીક જાય છે. મેહાને એમ લાગે છે કે RR મને કિસ કરીને જ રહેશે.મેહા:- "RR ખબરદાર જો મને કિસ કરી તો?"RR:- "નહીં તો શું કરી લઈશ?"મેહા:- "તું એકવાર મારો હાથ તો છોડ. પછી જોઈ લેજે હું શું કરી શકું છું અને શું નહીં.""જોઈએ તું શું કરી શકે છે. લે છોડી દીધા તારા બંન્ને હાથ." આટલું કહેતા RR એ મેહાના હાથ છોડી દીધા.હાથ છોડતા જ મેહાએ કહ્યું "તારી હિંમત જ કેમ થઈ મને ટચ કરવાની?"મેહા RR ને એક થપ્પડ મારવા જતી હતી કે RRએ મેહાનો હાથ