એક વળાંક જિંદગીનો - ૫ ( સંપૂર્ણ )

(109)
  • 4.9k
  • 5
  • 2.7k

પુજા તે પુસ્તક શરુઆતથી વાંચવાનું શરૂ કરે છે... પહેલાં ત્રણ પેજ કોરાં હોય છે..આ જોઈને પુજાને નવાઈ લાગે છે કે કોરાં જ રાખવાં હોય તો પુસ્તકમાં કેમ રાખ્યા હશે ?? આગળ છતા પેજ ફેરવે છે અને ચોથા એ પેજ પર થોડાં પર મોટા અક્ષરે લખ્યું છે..." જિંદગી જ્યારે આવા કોરાં કાગળ જેવી લાગે છે.... જીવવાનું કોઈ કારણ ના રહે... ત્યારે મને વાંચો......"આખો વાંચે તે થાય...".... આત્મહત્યા ક્યારેય ન કરો..... અમૂલ્ય જીવનને જીવી જાણો. પુજાને ખબર નહીં એક એક પેજ વાંચતા તેની ઈતજારી વધી રહી છે...તે વિચારે છે એવુ તો શું છે આ પુસ્તકમાં....?? ત્યાં લખેલુ છે‌... "આત્મહત્યા જરૂર કરજો...પણ આ