સંવાદ પોતાની સાથે

  • 4.2k
  • 1
  • 1k

કોઈ પણ વાતને સાબિત કરવાં શકિત ની નહીં પણ સહનશક્તિ ની જરુર પડે છે માણસ કેવાં દેખાય એનાં કરતાં કેવાં છે એ મહત્વ નું છે સૌંદર્ય નું આયુષ્ય માત્ર જુવાની સુધી અને ગુણો નું આયુષ્ય આજીવન રહે છે...!!આજ વાત માટે કહેવું છે કે જિંદગી માં કાઈ પણ કરતા પહેલા એકવાર પોતાની સાથે સંવાદ કરવો જરૂરી છે..વિચાર કરીને જ ભરેલા પગલાં માં એક વાત છે કે જો જાતે વિચારીને નિર્ણય લઈ કર્યું હોય કોઈ કામ તો બીજા કોઈને દોષ નઇ આપી શકાય અને જે પરિણામ આવે એ આપણા માથે જ રહે..સલાહ અને અમલ :આ એક પ્રકારનું કબુલાતનામું છે...છેલ્લા બે-ત્રણ વરસથી હું અનેક