નફરતનો અંત

(13)
  • 2.4k
  • 737

તમે જાણો છો? કે પ્રેમની શરૂઆત ખુબ આહ્લાદક હોય છે અને નફરતની શરૂઆત પ્રેમ હોય છે!ઘણીવાર પ્રણય જ બધી સરહદો વટાવીને નફરત બની જાય છે.. "પ્રેમની અભિવ્યક્તિ એક અદભુત અનુભવ છે જ્યારે કોઈ પ્રણયના વહેણમાં વહેવા લાગે ત્યારે એને બધુ જ ગમવા લાગે છે બસ એમ જ 'માનવ' પણ કંઈક આવું જ અનુભવે,માનવ અભ્યાસ પૂરો કરી ને નોકરીની શોધમાં હતો અને એને આ સમયે આ પ્રેમની અનુભૂતિ થઈ હતી ગઈકાલ સુધી એક ચપળ વિદ્યાર્થી હતો આજે કંઈક અલગ જ ધુનમાં હતો, પહેલી વાર જ્યારે એને એ છોકરીને જોઈ એ જોતો જ રહી ગયો, ગુલાબ જેવા કોમળ ગાલ, મદહોશ પણ સતેજ આંખો,