જોકર - હાસ્ય પાછળ ની વ્યથા.

  • 4.3k
  • 1
  • 800

ધી જોકર....2 ઓક્ટોબર ના દિવસે વિશ્વવ્યાવી પ્રસારિત થયેલું આ ચલચિત્ર ખરેખર જોવાજેવું છે. એટલા માટે નહીં કે મને વસ્તુવિષય થી અધિક પ્રેમ છે. કે પછી હું એવા ચાહકવર્ગ માંથી પણ નથી આવતો જે ખરેખર બાબત ની ગંભીરતા નથી સમજતા કે પછી એમની ક્ષમતા ની બહાર નઅને એનો પ્રચાર કર્યા કરે છે. પણ હું ત્યારેજ લોકો ને કોઈ ચલચિત્ર જોવા માટે ઉકસાવું છું જ્યારે ખરેખર મને એ ચલચિત્ર સારું લાગ્યું હોય. મારી હાલ ની ક્ષણ નું વર્ણન કરવા જાઉં તો કહી શકાય કે આ મારુ બહુજ વિચિત્ર વર્તન છે, પણ તેઓ કહે છેને કે આજ જીવન છે, આનેજ જીવન કહેવાય. એક પણ