નિજાનંદની ચાવી

  • 3.5k
  • 787

નિયતિ સત્કારવાની હોય છે,હર ઘડી શણગારવાની હોય છે;તું બધી ફરિયાદ મૂકી દે હવે,જિન્દગી સ્વીકારવાની હોય છે.– હિતેન આનંદપરાએકલતા ખરેખર એકલતા છે ? કે મન અને મગજ જ અનુભવે છે આ એકલતા ?... એકલા આવ્યા છીએ અને એકલા જ જવાનું છે તો પછી દુ:ખ શેનું ? માનીએ તો જગત આખું આપણું. સત્ય હમેંશા કડવુ હોય છે,જેટલું જલ્દી સ્વીકારી લઈએ એટલું સારુ. ... ના ગમતી વાત પણ સાચી હોય અને તે પચાવતા શીખી જઈએ તો જીંદગી તરી જવાય છે. દરેક સમયે હું , મારું, મને આ છોડી દઈ બધાની દ્રષ્ટિથી જોતાં શીખવું જરુરી છે . બધું હોવા છતાં માણસ એકલતા અનુભવે છે એનું કારણ