સમાંતર - ભાગ - ૪

(76)
  • 6.5k
  • 3
  • 3.4k

સમાંતર ભાગ - ૪આગળના ભાગમાં આપણે જોયું કે ઝલકનું ભણવાનું હજી ચાલતું હોય છે અને એના માટે રાજની વાત આવે છે. આને લઈને ઘરમાં થોડી ચર્ચા પણ થાય છે અને ઘરની પરિસ્થિતિ સમજીને ઝલક છોકરો જોવા માટે હા પાડે છે. પણ એના પપ્પા વિદિતભાઈ દીકરીની લાગણી સમજી જાય છે અને પછી પિતા પુત્રી વચ્ચે એક લાગણીસભર સંવાદ રચાય છે જેમાં બંનેનું અદભુત જોડાણ દેખાઈ આવે છે જેના અંતે છોકરો જોવાનું નક્કી થાય છે. હવે આગળ...*****જીત થઈ છે આજે સ્વપ્ન આગળ સમજદારીની,સ્વથી આગળ એવા સ્વજનોના પ્રેમ અને વિશ્વાસની.!ઝલકની જીદ અને વધુ તો પોતાની આર્થિક મજબૂરી આગળ નમતું મૂકીને વિદિતભાઈ એમના સાળાને