પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 2

(25)
  • 3.9k
  • 2.5k

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર (bhag-2) ( મિત્રો આપણે આગળ ના ભાગ માં જોયું કે મિશા કેવી બિન્દાસ જિંદગી જીવે છે ના કોઈ ફિકર ના કોઈ ચિંતા બસ પોતાની જ દુનિયા માં મસ્ત રહેવાનું અને ભણવાનું પૂરું કરી ને હવે એ નોકરી શોધે છે અડધા દિવસ ની તો શું મિશા ને નોકરી મળશે..? ચલો જોઈએ આજ ની સફર કેવી છે) કોઈ મને ભલે લાડ ન કરાવે, " હું તો પોતાની જ લાડકી છું... કોઈ મને ભલે ન ચાહે, હું તો પોતાની જ ચાહિતી છું... કોઈ મને ભલે ન માને, હું તો પોતાની જ