તારા વિના - 2

(33)
  • 3.6k
  • 1.3k

મીઠું નાખેલી કોફી હું એમ કહું છું મીઠું નો સ્વાદ મીઠો લાગે તો તમે માનવા ના ખરાં? જો ના તો આ વાંચો .. મીઠું નાખેલી કોફી ના મીઠા સ્વાદ ની વાર્તા.. તે એક પાર્ટીમાં યુવતી ને મળ્યો . યુવતી ખૂબ પ્રભાવશાળી અને સ્વરૂપવાન હતી. કેટલાય યુવાનો તેના પર મરતા હતા. જ્યારે તે એક સામાન્ય યુવાન હતો. કોઈ નું ધ્યાન તેના તરફ ખેંચાય તેવું આકર્ષક તેનું વ્યક્તિત્વ ન હતું પાર્ટી પુરી થઈ એટલે તેણે યુવતીને કોફી પીવા સાથે આવવા આમંત્રણ આપ્યું.