Independant Girl

  • 2.5k
  • 668

એક છોકરી, નામ નવ્યા. 25 -26 વર્ષ ની ઉમર. ખૂબ જ સુંદર. જોતાં જ ગમી જાય તેવુ તેનું સૌંદર્ય. મુંબઈ માં જ ઉછરેલી અને મોટી થયેલી નવ્યા. પિતા નાની જ ઉંમર માં તેને અને તેના મમ્મી ને મૂકી ને છોડી ને જતા રહેલા. બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લીધેલા. તેના મમ્મી એ ઉછેરી અને મોટી કરી. માતા અને પિતા બન્ને નો પ્રેમ આપ્યો. નવ્યા પણ નાનપણથી જ ખૂબ હોશિયાર અને મહેનતુ હતી. આથી સ્કોલરશિપ અને મમ્મી ના પૈસા થી ભણી અને સારી એવી મલ્ટીનેશનલ કંપની માં સારા જગ્યા એ જોબ કરે છે. નાનપણથી જ પિતા ની છોડી જવાની