લવ બ્લડ - 7

(89)
  • 5.3k
  • 9
  • 3k

લવ બ્લડપ્રકરણ-7 સિલીગુડીનાં છેવાડે આવેલાં વિસ્તારમાં સીલીગુડી યુવા મોરચાની ઓફીસમાં સૌરભ મૂખર્જી એની ખુરશી પર બેઠો છે. છેવાડાનાં વિસ્તારમાં છેક છેડે આવેલાં જર્જરીત મકાનનાં પહેલાં માળે બે રૂમની ઓફીસ છે નીચેનાં ભોંયતળીયાનાં ભાગે વૃદ્ધ દંપતી રહી રહેલાં છે અને આ સૌરભે ભાડે રાખેલાં ઉપલો માળ પોતાની રાજકારણની રમતો માટે રાખ્યો છે. બંગાળી વૃધ્ધ દંપતીને ખબર નથી એ શું પ્રવૃત્તિ કરે છે એમાં ઘરની આગળ વિશાળ કમ્પાઉન્ડ છે.. વૃધ્ધ વર્ષે જે કંઇ આવક થાય એની લાલચે ઉપરનાં બે રૂમ ભાડે આપ્યા છે. બંગાળી વૃદ્ધ આલોક ઘોષ રીટાયર્ડ છે પહેલાં મહાનગર પાલિકામાં કલાર્ક હતાં પછી ઓફીસર થયાં અને હાલ રીટાર્યડ છે એમની