સનમ તમારી વગર - 3

  • 4k
  • 2
  • 2k

હવે આગળ, પ્રિયા આ બઘી વાત માં ખોવાણી હતી ત્યારે સોનાલી તેને ચપટી વગાડી તેને જાગતા સપના થી જગાડે છે, સોનાલી : અરે ક્યાં ખોવાય ગયા મેડમ, ચાલો આપણે મોડુ નથી થતું, સસ્સસ્સ્સ..... સોરી મને ભુલાય જ ગયું કે તમને તો ગાડી તેડવા આવશે ને મેડમ ? સોનાલી જતી હોય છે ત્યાં પ્રિયા તેને રોકે છે, પ્રિયા કહે છે કે : અરે યાર એક મિનિટ ઉભીરે મને પહેલા કેતી તો