આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 2

(22)
  • 4.2k
  • 1
  • 2.6k

Chapter 2. (બેચલર પાર્ટી) આગળ નું... રવિના એ ફરી અનુષ્કા ને એના વર્તમાન મા લાવતા કહ્યું કે ક્યાં ખોવાઈ ગઈ પાછી ,અને તું મને કહે તે આ બિકિની કેમ પેહરી છે આને ચેહરા પર ઉદાસી કેમ છે. અનુષ્કા એ જવાબ આપતા કહ્યું કે અનિકેત મારી સાથે કઈ ખોટું કરી રહ્યો હોય એવું લાગે છે મને, રવિના એ પૂછ્યું કેમ તને એવું લાગી રહ્યું છે. તો અનુષ્કા એ કહ્યું કે એ મને એની બેચલર પાર્ટી માટે આવવા કહે છે અને એ પણ બાગા બીચ પર. રવિના,"હા તો એમાં ખોટું શું છે" અનુષ્કા,"એમને મને કહ્યું કે બિકિની મા આવજે " રવિના, અનુષ્કા