પ્રેમ નીતરતી

(17)
  • 3.4k
  • 1
  • 1.1k

ચાસણી થી જળાબોડ જલેબી ખાઈ ને તો આનંદ આવી ગયો.વાત એમ હતી કે અમુક વર્ષો પેહલા ની વાત યાદ આવી ગઈ.પ્રીતિ અને આનંદ ના લગન હતા અને જમણવાર માં રબડી,જલેબી,રસમલાઈ,ગુલાબજાંબુ જેવા મિષ્ટાન ખાઈ ને પેટ ન ભરાય ગયું હોય તેમ ગપ્પગોષ્ટી કરવામાં સાંજ પાડી દીધી હતી.પ્રીતિ ની વિદાય વેળા એ ઓડકાર ખાઈ ખાઈ ને મહેમાનો થાક્યા અને પ્રીતિ પોતાના ઓ ને વળાવી ને હાફી ને રોઈ રહી.આનંદ ના મોઢા પર અચૂક હરખ દેખાતો હતો પણ એવો કે કઈ વિસ્મય લાગે તેવો.એ દિવસ અને આજનો દિવસ આજ સુધી એ વિસ્મય ને હું સમજી ના શકી હા પણ બંને જલેબી ના હલવાઈ