લવ યુ જિંદગી

(20)
  • 2.1k
  • 2
  • 599

આઈ લવ યુ અનુ શું અર્જુન તું મને પ્રપોઝ કરે છે. ? હા અનુ હું તને પ્રેમ કરું છું અને લગ્ન પણ તારી સાથે જ કરીશ. જો અર્જુન હજુ મારે કોલેજ કંપલેટ કરવી છે અને હું હજુ તારા પ્રત્યે કોઈ ફિલિંગ પણ નથી સો પ્લીઝ મને માફ કર અને આપણે જસ્ટ મિત્ર રહીએ તો સારું રહેશે. તે દિવસ થી અર્જુન કયારેય પણ અનુ આગળ લવ ની વાત કરી નહિ પણ એક મિત્ર ની જેમ હંમેશા તેની સાથે રહેતો આમ બંને એ કોલેજ પૂરો કરી. એક વર્ષ પછી અનુ ના મેરેજ દીપક સાથે થયા. એક વર્ષ તો આમ તેમ નીકળી ગયું.