જીવન નો સંગાથ પ્રેમ - 12

  • 4.3k
  • 1.6k

જીવન નો સંગાથ પ્રેમ ભાગ-12 જય શ્રી કૃષ્ણ મિત્રો, આગળ નાં ભાગ માં આપણે જોયું કે સંજના પોતાનાં પ્રેમ નો સ્વીકાર કરે છે…રાહુલ ની સામે.. એ છૂપાવી શકી નહીં…ને કહી દે છે..રાહુલ ને કે હા હું પણ તને પ્રેમ કરું છું, બંને એકબીજા સાથે પ્રેમ ભરી વાતો કરે છે અને અલગ જ એહસાસ અનુભવે છે કેમ કે બંને માટે આ બધું નવું નવું હોય છે….હવે આગળ… સંજના ચાલ તો હવે ઉઠી જા ,8 વાગી ગયાં છે હજી કેટલું ઉંઘીશ?સંજના નાં