ધ એક્સિડન્ટ - session 3 - 2

(29)
  • 3.4k
  • 2
  • 1.4k

થોડા દિવસ પછી.....સુમેર એના રૂમમાં આરામ થી સુઈ રહ્યો છે એના મોબાઈલ ની રિંગ વાગે છે...સુમેર : HELLO (હાલ પણ ઊંઘ માં છે )આયરા : GOOD MORNING બચ્ચાસુમેર : GOOD MORNING MOMઆયરા : બચ્ચા SORRY ઇન્ડિયા જવાનું CANCLE થયુંસુમેર : આવું કેવું કેન્સલ થયું ?? ( ઊંઘ ઊડી ગઈ )આયરા : SORRY બેટા....સુમેર : મોમ આવું ના ચાલે... મેં બધી તૈયારીઓ કરી લીધી.. બેગ પણ પેક... મેં મારા ફ્રેંડસ ને પણ કહી દીધું હવે કેન્સલ…?આયરા : હા હા હા હા હા હા હા હા હાસુમેર : મોમ તમને હસવાનું સૂજે અહીંયા મારી ઊંઘ ઊડી ગઈ MOOD OFF છેઆયરા : અરે