બેધડક ઈશ્ક - 4

(18)
  • 3.1k
  • 1.6k

બેધડક ઈશ્ક ભાગ-4પાર્થ શ્રુતિ અને અવિનાશ ઈલેક્ટ્રોનિકસ ની દુકાનમાં જાય છે અંદર જતા તેમની સામે એક લિફ્ટ નૉ દરવાજો હતો તેના એકટિવેટર પર શ્રુતિએ ફિંગરપ્રિન્ટ આપી તો લિફટ ખૂલી ત્રણેય જણ તેમાં જતાં રહ્યાં અને શ્રુતિ એ પાંચ મા માળ નુ બટન દબાવ્યુ .ત્રણેય પાંચ માં માળે પહોંચી ગયા. તે ત્રણેય આગળ વધ્યા અને ઓટોમેટિક ડોર ઑપન થવા લાગ્યા. પાર્થ તૉ કયારનોય વિચારમાં હતૉ કે બહારથી ખખડધજ દેખાતી આ બિલ્ડીંગ મા ગુજરાત એટીએસ નુ સેન્ટર હશે! હવે તેઓ એક રૂમમાં પહોંચી ગયા .શ્રુતિ એ કહ્યુ જૉ પાર્થ આ ગુજરાત એટીએસ નુ ગુપ્ત કેન્દ્ર છે આ વિશે માત્ર બાવીસ લૉકોને જ