ભવ્ય ગઝલ

(74)
  • 5k
  • 4
  • 1.3k

નમસ્કાર મિત્રો, મારું પ્રથમ પુસ્તક " દિગ્વિજયી કવિતાઓ" ને આપ વાચકમિત્રો તરફથી ખુબજ સારો પ્રતિસાદ મળ્યો છે. અન્ય કવિતાઓ સાથે મારું બીજું પુસ્તક "કાશ..." પણ પ્રકાશિત કરવામાં આવ્યું છે. અને એવામાં મારું આ ત્રીજું પુસ્તક " ભવ્ય ગઝલ" લઈને આપની સમક્ષ ઉપસ્થિત થયો છું... મે મારી કવિતાઓની રચનામાં ત્રુટીઓ ના સર્જાય એનો મારા તરફથી પૂરેપૂરો પ્રયત્ન કરેલ છે, છતાં જો ક્ષતીઓ રહી ગઈ હોય તો ધ્યાને દોરવા