મંગળ પર મીરા

  • 4.2k
  • 1.3k

પપ્પા , હવે ત્રણ મહિના છે પછી મારો અભ્યાસ પૂરો થાય છે , અને ત્યાર બાદ અમારું ગ્રુપ મંગળ માસા ને ત્યાં જવાનો વિચાર કરે છે તમારી રજા જોઈએ છે મીરા બેટા , આ તારા કયાં મંગલમાસા ?પપ્પા, ચંદ્ર ને ચાંદામામા કહીએ છીએ તો મંગળ ને મંગળ માસા કહેવાય ને ! મીરા એ હસતા હસતા કહ્યું.વિજયભાઈ એ જવાબ આપ્યો, મીરા આજકાલ મંગળ યાત્રા ની અવનવી વાતો સાંભળી છે પણ બેના આપણું ગજું નથી. પપ્પા તમે મને પાંચ લાખ આપો બાકી બધું હું કરી લઈશ. મીરા એ કહ્યું. બાપ દીકરી દિવાસ્વપ્ન જોવાનું બંધ કરી જમવા ચાલો માયાબેન રસોડામાંથી બહાર