મકવાણા નો ફોન આવતાની સાથે જ શ્રીવાસ્તવ સાહેબ પોતાના કપડા ને પહેરી અને રોઝીને એક તસતસતું ચુંબન આપી ને ત્યાંથી નીકળ્યા મકવાણા પાસે પહોંચીને જ્યારે સીસીટીવીમાં ને જોયું દ્રશ્ય જોઈ મકવાણા અને શ્રીવાસ્તવ સાહેબ બંને એકબીજાની સામે જોવા લાગ્યા જે દિવસે હરીતની હત્યા થઈ હતી એ રાત્રે સફેદ કલરનો બુકાની ધારી કોઈ વ્યક્તિ દરવાજો દરવાજો ખોલી અને ત્યાંથી રોડ પર જતો નજર આવી રહ્યો હતો. શ્રીવાસ્તવ સાહેબે કીધું કે આપણે આપણી આગળ અને પાછળ બંને ની ફૂટેજ ચેક કરવી જોઈએ કદાચ આપણને કોઈ કઈ મળી જાય મકવાણા કીધું કે સાહેબ બધી જ ફોટો છે કરી લીધી પણ આના સિવાય બીજું