રહસ્ય એક ચાવીના જુડાનું - 1

(71)
  • 6k
  • 8
  • 3.1k

રહસ્ય એક ચાવીના જુડાનું પ્રકરણ-૧ લેખકના બે બોલ એક નવીન રોમાંચક સફર માટે તૈયાર થઇ જાઓ. “રહસ્ય એક ચાવીના જુડાનું” એક રોમાંચક, રહસ્યમય નવલકથા છે. જેના દરેક પ્રકરણ રોમાંચની અનેરી દુનિયામાં લઇ જશે. તો થઇ જાઓ આ સફર માટે તૈયાર અને હા, આપના પ્રતિભાવ આપવાનુ ન ચુકતા. પ્રકરણ : 1 ઘરમાં આવીને મેઘનાએ લાઇટની સ્વિચ ઓન કરી. ઘણા વર્ષો બાદ તે આ ઘરમાં પ્રવેશી હતી. ઘરની હાલત ખુબ જ ખરાબ હતી. આટલા વર્ષોથી ઘર બંધ જ હતુ. લગ્ન બાદ કયારેય આ બાજુ આવવાની ફુરસદ જ મળી ન હતી. ઘરના દ્વારે જ કરોળીયાનું મસમોટુ જાળુ તેને આવકારતુ હતુ. કુમકુમ પગલાને બદલે