પહેલો પ્રેમ. - ૨

(18)
  • 3.3k
  • 1.3k

પહેલો પ્રેમ ૨ પવન પૂનમની રાત્રી માં સંપૂર્ણ ચંદ્રને નિહાળતો શૈલજાનું હદય સ્મરણ કરતો હતો. ત્યાં ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો. મધરાતે પવન એ અષાઢી પૂનમ ના વરસાદ નો આનંદ લઇ રહ્યો હતો. પણ થોડા સમય માં એ મેઘ રોદ્ર રૂપ મા ફેરવાય ગયો. અતિવૃષ્ટિમાં ફેરવાયેલો મેઘ ત્રણ દિવસ સુધી શરૂ રહ્યો અને આ સમય દરમિયાન ગામના ઢળાણ વિસ્તારના ઝૂંપડાઓ ડૂબી ગયા અને ઘણા લોકો પાણીમાં તણાય નીચેના જંગલના મુખમાં આવી ગયા. સજનપુરની