ઓનલાઈન પ્રેમ

(14)
  • 4.1k
  • 935

પ્રસ્તાવના..આ સ્ટોરી સાચી ઘટના પર આધારિત છે, ખાલી પાત્રો ના નામ બદલવામાં આવ્યા છે. આ સ્ટોરી એ લોકો માટે છે જે વગર વિચારે ઓનલાઇન પ્રેમમાં પડી જાય છે. આ સ્ટોરી તમને કઈક નવું શીખવે એ આશા સાથે તમારી સમક્ષ રજુ કરું છુ.."Hearts will never be practical until they can be made unbreakable."કોલેજ થી છૂટી રાહુલ , વિગ્નેશ, પાંડે, જય અને હુ(અરવિંદ પુરોહિત) ,મસ્તી કરતા કરતા કોલેજના ગેટ ની બહાર આવ્યા.. આવીને બહાર બેઠક યોજી..અને વાતો નો દોર ચાલુ થયો..મેં," કેવું રહ્યુ આજનું ભણવાનુ, ભાઈઓ"પાંડે,"એક દમં બકવાશ "જય,