કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - 18

  • 3.4k
  • 1
  • 1.3k

અધ્યાય-18તેને અચાનક યાદ આવ્યું.તેણે આ વનવિહાર માં વાંચ્યું હતું.તેણે કાયરા નો હાથ ખેંચ્યો અને તેને ઉભા રહેવા કહ્યું તેણે તે ટેબલ પરથી હાથ અખબાર લીધું અને વાંચતો હતો.કાયરાએ તેને પૂછ્યું "શું થયું અર્થ અચાનક જ તું પાછો વળી ગયો?""વાત જ કંઈક એમ છે."તેણે કાયરાને ખુશ થઈને કહ્યું કે "મને કંઈક અદભુત વસ્તુ મળી છે."અર્થ ના મોડા જવાબ આપવાથી કંટાળીને તેણે અખબાર હાથમાં થી ખેંચી લીધું અને વાંચવાનું ચાલુ કર્યું.તેણે પૂરો લેખ વાંચી નાખ્યો.જેમાં ગાયબ થવાની ઘટના વિશે લખ્યું હતું.જેની પાછળ કોનો હાથ હતો તે કોઈને ખબર ના હતી.પણ તેમાં છેલ્લે ગાયબ થયેલા મહાનતમ જાદુગરો ના નામ હતા જેમાં પ્રો.અનંત નું