હું તને પ્રેમ કરું છું... - ભાગ ૨

  • 4.8k
  • 1
  • 840

આપણે આગળ ના ભાગ માં જોયું કે મંથન અને ઊર્મિ જુદા પડે છે. મંથન નાપાસ થાય છે અને ઘર છોડી ને જતો રહે છે. મંથન ની કોઈ ભાળ મળતી નથી હવે આગળ... મંથન ના ગયા પછી એના માતા પિતા બંને દુઃખી થાય જાય છે. આ બાજુ ઊર્મિ ને પણ પોતે કરેલી ભૂલ માટે પસ્તાવો કરવા લાગે છે. અને મનોમન મંથન વિશે વિચારવા લાગે છે. અને સાથે વિતાવેલી ક્ષણ યાદ કરે છે. અને ત્યારે પ્રેમ ના અંકુર એના મન માં ફૂટે છે. પરંતુ હવે એ મંથન