વતનની વાટે - 3 - છેલ્લો ભાગ

  • 3.9k
  • 1.5k

થાકીને ઢીલાઢબ થઈ ગયેલા પાંચેય જણા સામે પડકાર હતો કે રાત પડે એ પહેલાં જંગલ માંથી બહાર નીકળી જવાનું , પણ હજી તો જંગલ શરૂ પણ નહતું થયું. તેઓ જંગલથી ઘણા દૂર હતા અને તેને પસાર કરવા માટે કોઈ ઝડપી પરિવહન જરૂરી હતું. જો તેઓ ચાલીને જાય તો સમયસર પહોંચવું મુશ્કેલ હતું. તેઓ ઇચ્છે તો એક દિવસ તે ગામમાં રોકાઈ જાય અને બીજા દિવસે વહેલા નીકળે તો કોઈ મુશ્કેલી થાય નહિ, પણ વતન જવાની તીવ્ર ઘેલસા તેમને રોકી શકી નહિ અને તેઓ ત્યારે જ ચાલવા માંડ્યા. પ્રકૃતિ પણ સાથ આપે છે જો પ્રયત્નો રુદિયાં ના રાજીપા સાથે હોય, એ હકીકત