બચપણની એક અધૂરી કહાની...

(23)
  • 4k
  • 2
  • 1.2k

બચપણ ની એક અધૂરી કહાની. રાજનો મિશ્ર શાળામાં ધોરણ સાત ના વર્ગ માં પહેલો દિવસ હતો, થોડું કામ હોવાથી ઘર થી નીકળવાના સમય માં મોડું થઈ ગયું હતું. રાજના હાથ માં દફતર દોસ્તો સાથે વાતો કરતો કરતો, ગપ્પા મારતો અને કવિતા ગાતા ગાતા નિશાળ તરફ ચાલતો જઈ રહ્યો હતો, હવા છુ હવા હું, વસંત ની હવા છુ.નિશાળે પહોંચ્યો તો ખબર પડી કે માસ્ટર જી પહેલેથીજ ક્લાસ માં હતા, ક્લાસ માં જાવા માટે પૂછ્યું, મેં આઈ કમિંગ સર?માસ્ટરજી એ બોલાવ્યો પણ હાથ માં એમની લાકડી થી મારવા માટે, અને કારણ હતું મારુ મોડું ક્લાસ માં પહોંચવું. પહેલી લાકડી પડી તો મારી