વાત જિંદગી ની

  • 6.5k
  • 2
  • 2k

આમ જિંદગી કંઈ વાંચવાનો વિષય નથી.જિંદગી સવાલ કે જવાબ નથી.જિંદગી કંઈ વર્ષો કે દિવસો ની બનેલી નથી.તો શું છે જિંદગી? ઘણી વાર વિચાર આવે મારા જીવન માં શું થઇ રહ્યું છે સમજ નથી પડતી.વિચાર્યું હોય એવું થતું જ નથી.ઘણા આવા વિચારો આવતા રહે છે.તો જિંદગી શું છે? જિંદગી એટલે જિંદગી. એ તો ક્ષણો ની બનેલી છે દરેક ક્ષણ ને માણી જાણે, જીવી જાણે ,ઉત્સાહ ,ઉમંગ થી એજ જિંદગી નું મહત્વ સમજી શકે છે. ઘણી વાર વિચાર આવે જીવન માં મજા નથી.તો પહેલો વિચાર એ કરવાનો કે મજા આવે એવું હું શું