ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૧૦

(17)
  • 4k
  • 2
  • 1.7k

ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૧૦ .....અમારે સામેની બાજુ જવાનું હતું એટલે બેઝમેન્ટમાંથી બહાર નીકળીને ગાડી જમણી બાજુ લીધી. ગાડી થોડીક રોંગ-સાઇડ ચલાવીને સામેની બાજુ કાશ્મીર જવાના રસ્તે લીધી. થોડીવાર રહીને જોહ્નનને ઉંગવાનું કહું એ પહેલાતો એ ઊંઘી ગયો હતો. હવે આગળ..... બટરચીકન ખાતા ખાતા જોહન અને મેં નક્કી કરી કાઢ્યું હતું કે, હવે આપડે અહિયાથી જયપુર થઈને દિલ્હી અને દિલ્હીમાં અંદરના સીટી વિસ્તારમાં ગયા વગર બાયપાસ રોડથી કાશ્મીર જવાના રસ્તા ઉપર ચઢી જઈશું. અહિયાથી જોહનના બોસે મોકલેલુ લોકેશન લગભગ ૧૨૫૦ કિમી દુર હ