સિક્રેટ જિંદગી - (ભાગ-૧૧)

  • 2.7k
  • 4
  • 984

હાય..અલિશા!!!!દરરોજના જેમ આજ પણ અલિશા એ કહ્યું;કેમ છે મજામાં?એકદમ મજામાં આજ અલિશા થોડી ગભરાય રહી હતી.જમવામા ટેસ્ટ બરાબરતો છે ને.એકદમ મસ્ત અલિશા..!!તું અત્યારે મુંબઇમા શું કરી રહ્યો છે..?હુ મુંબઈમાં બિઝનેસ કરવા માટે આવ્યો છુ.કોય સારા બિઝનેસની શોધમાં છુ.ઓહ તો તું મુંબઈમાં બિઝનેસ માટે આવ્યો છે એમને.હા" અલિશ પણ ,મને શું બિઝનેસ કરવો એ જ ખબર પડતી નથી અલિશા.હું સારામાં સારી યુનિવસિઁટી માંથી અભ્યાસ કરીને આવુ છુ ,પણ મને એ નથી સમજાતું કે હું શરુવાત ક્યાંથી કરુ.ડેનીન મારી માં કહેતી હતી કે તમે એક ઇશ્વરના સંતાન છો.તમે જે કામ કરવાની શંરુવાત કરો તે તમે કરી શકો છો.કામ ઇશ્વરને ગમતું હોવું જોઇએ.પણ ડેનીન