એક બ્લોગ સંબંધ પર

  • 4.3k
  • 1.4k

હોય કોઈ સંબંધમાં રીસામણા-મનામણા વર્ષના વચલે દિવસે, તો સારું લાગે,આમ દર ૪ દિવસે રીસાવાને સંબંધ ન કહેવાય,આને એક પ્રકારનો કરાર કહેવાય,જાણે રીસામણા-મનામણાની મુદ્દત લખી હોય!દરેક સંબંધ આપણી પાસે બે વસ્તુઓ માંગે છે અને એ છે:1)Personal Space & 2) Quality Time.જો આ બે વસ્તુ આપી શકીએ તો સંબંધ ટકી રહેવાની શક્યતા વધી જાય છે.Personal Space એટલે એવી Space જ્યાં કોઈ વ્યક્તિ એમ કહે આપણને કે મને થોડીવાર એકલું રહેવા દે અને આપણે એમને અને પરિસ્થિતિને સમજીએ અને વાત માનીએ એ જેમ કહે તેમ કરીએ તો એને Personal Space આપી કહેવાય.Ultimately દરેક સંબંધને થોડી Space જોઈતી હોય છે જ્યાં વ્યક્તિ એવું ઇચ્છે