છેલ્લી મુલાકાત

  • 2.9k
  • 1
  • 1k

'અનંત' બગીચાના એક ખૂણામાં બેસીને રોજ નિહાળતો રહેતો ત્યાં આવતા લોકોને, ક્યારેક કોઈ ડોસા ડોસી ભેગા મળીને અનુભવો વાગોળતાં હોય કે પછી ઘરનો કંકાશ ઠાલવતા હોય તો ક્યાંક ખુણામાં વળી નવા બનેલા એકમેકના જીવનસાથી આ પળોને માણતા માણતા ભવિષ્યનો વિચાર કરતાં હોય ને એક બાજુ નાના નાના બાળકો દોડાદોડી કરતાં હોય ને ખુબ ઉત્સાહથી રમતાં હોય અને વળી કોઈ કામથી કંટાળીને આવીને બેઠુ હોય 'ને કો'ક તો આમ નવરાશની ક્ષણો વિતાવવા ય આવ્યું હોય, આમ આ બગીચો જુદાં જુદાં લોકોથી ભરચક હોય ને સાંજ આખી કોલાહલમાં ડુબેલી હોય. આૅફિસથી ઘરે પરત